SBS Gujarati News Bulletin 16 April 2020

The government's coronavirus information app Source: SBS
સરકાર લોકોની હિલચાલ પર નજર રાખી તેમને કોરોનાવાઇરસનું સંક્રમણ થાય તો તરત જાણ કરી શકે તેવી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરશે, વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કોરોનાવાઇરસના પ્રતિબંધો ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી અમલમાં રહેશે, ગટરના પાણીના પરીક્ષણથી કોરોનાવાઇરસના હોટસ્પોટ્સ શોધવાની દિશામાં કાર્ય કરતા ઓસ્ટ્રેલિયાના સંશોધકો .
Share