SBS Gujarati News Bulletin 16 July 2020

Source: AAP
વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના 317 નવા કેસ નોંધાયા, ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર ફરીથી વધ્યો, 20 વર્ષની સૌથી ઉંચી સપાટી પર, સાઉથ ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવાનો ઇનકાર કરનારને 1000 ડોલરનો દંડ કરશે.
Share