SBS Gujarati News Bulletin 17 April 2020

Federal government's agriculture forecaster says Australia has one of the world's most secure food supplies. Source: AAP
કેન્દ્રીય સરકારના કૃષિ વિભાગના અનુમાન પ્રમાણે ઓસ્ટ્રેલિયા પાસે ખાદ્યસામગ્રીનો પૂરતો જથ્થો, એક દિવસમાં અમુક જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે તેવી યોજના અંગે ન્યૂ સાઉથ વેલ્સ સરકાર વિચાર કરશે, એએફએલના ખેલાડીએ કોરોનાવાઇરસના પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા 1652 ડોલરનો દંડ.
Share