SBS Gujarati News Bulletin 17 August 2020

Australian Prime Minister Scott Morrison speaks to the media Source: AAP
વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસથી સૌથી વધુ 25 મૃત્યુ, રુબી પ્રિન્સેસ શિપ ઘટનામાં થયેલી ભૂલ બદલ પ્રીમિયર બેરેજીક્લિયાને માફી માંગી, રાજ્યોની સરહદો નજીક રહેતા સમુદાય માટે નિયમો હળવા કરવાની વડાપ્રધાનની અપીલ
Share