SBS Gujarati News Bulletin 17 March 2020

A scientist is seen at work at the Doherty Institute in Melbourne Source: AAP
ઓસ્ટ્રેલિયાના રીસર્ચર્સેને કોરોનાવાઇરસની રસીમાં મળી મહત્વની સફળતા, ક્વોન્ટાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 90 ટકા જેટલો ઘટાડો કરશે, ફાઇનલ રમાડ્યા વિના જ શેફિલ્ડ શીલ્ડના વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા.
Share




