SBS Gujarati News Bulletin 18 June 2020

Qantas Airways Limited is the flag carrier of Australia Source: AAP
ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 20 વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચ્યો, 350 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રથમ સમૂહને ચાર્ટર્ડ ફ્લાઇ્ટસ દ્વારા ઓસ્ટ્રેલિયા લવાશે, આંતરરાષ્ટ્રીય મુસાફરી વર્ષ 2021માં શરૂ થાય તેવી શક્યતા.
Share