SBS Gujarati News Bulletin 19 August 2020

Prime Minister Scott Morrison tours the Astra Zeneca laboratories in Macquarie Park, Sydney, Wednesday, 19 August, 2020. Source: AAP
ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની સંભવિત રસી મેળવવા બ્રીટીશ કંપની સાથે કરાર કર્યા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 216 નવા કેસ નોંધાયા, આ વર્ષે ઓસ્ટ્રેલિયન ફૂટી લીગની ફાઇનલ મેચ એડિલેડમાં યોજવા સાઉથ ઓસ્ટ્રેલિયન સરકારે તૈયારી દર્શાવી.
Share