SBS Gujarati News Bulletin 19 March 2020

Prime Minister Scott Morrison has announced new restrictions on pubs and clubs, restaurants and gyms. Source: AAP
ઓસ્ટ્રેલિયાએ નોન રેસીડેન્ટ્સ પર ટ્રાવેલ બેન મૂક્યો., ઓસ્ટ્રેલિયન ડોલર વર્ષ 2002 બાદ નીચલી સપાટી પર, વિક્ટોરિયન સરકારે કોરોનાવાઇરસ સામે લડવા માટે 437 મિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી.
Share




