SBS Gujarati News Bulletin 19 May 2020

Representational picture of students going to school in Australia. Source: AAP
ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે.
Share