SBS Gujarati News Bulletin 2 July 2020

Woolworths緊急回收一店鋪出售和生產的麵包 Source: AAP
નોધર્ન ટેરીટરીમાં ત્રણ મહિના બાદ કોરોનાવાઇરસનો પ્રથમ કેસ નોંધાયો, વિક્ટોરીયામાં હોટલ ક્વોરન્ટાઇન પસાર કરી ન્યૂ સાઉથ વેલ્સ પરત ફરનારા વૂલવર્થ્સના કર્મચારીને કોરોનાવાઇરસનું નિદાન, કોરોનાવાઇરસના કારણે મૃત્યુ પામનારા રહેવાસીના પરિવારજનોની એજ કેરના સંચાલકો સામે પગલાંની માંગ.
Share