SBS Gujarati News Bulletin 2 June 2020

Bigger mortgages reduce home owners' household spending in other areas, a new RBA report says. (AAP) Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ 10 કેસ નોંધાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં પગાર વધારો અટકાવી દેવાના નિર્ણયના વિરોધમાં નર્સ અને મિડવાઇફ્સનું સંસદ બહાર પ્રદર્શન, તાસ્માનિયામાં નિર્ધારીત તારીખ કરતા એક અઠવાડિયા વહેલા કોરોનાવાઇરસના પ્રતિબંધો ઉઠાવાશે.
Share