SBS Gujarati News Bulletin 2 September 2020

NSW Premier Gladys Berejiklian Source: AAP
વિક્ટોરીયાના પ્રીમિયરે રાજ્યમાં વધુ છ મહિના સુધી ઇમરજન્સી લંબાવવાનો અધિકાર મેળવ્યો, ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે ગ્રેટર સિડની અને સેન્ટ્રલ કોસ્ટમાં રહેતા કે કાર્ય કરતા લોકો માટે નવા નિર્દેશ બહાર પાડ્યા,120 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ફૂટી લીગની ફાઇનલ મેલ્બર્ન બહાર યોજાશે.
Share