SBS Gujarati News Bulletin 20 April 2020

The Lion Air chartered flight that brought hundreds of Australians from India last month. Source: Supplied: Tinson Thomas
વીકેન્ડમાં ક્વિન્સલેન્ડ અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો એકપણ પોઝીટીવ કેસ ન નોંધાયો, ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને લઇને પરત ફરેલી લાયન એરની ફ્લાઇટ એડિલેડ પહોંચી, ફેસબુક અને ગૂગલને ડિઝીટલ પ્લેટફોર્મના નિયમ અનુસાર ઓસ્ટ્રેલિયન મીડિયા કંપની સાથે જાહેરાતની આવક વહેંચવાની ફરજ પાડવામાં આવશે.
Share