SBS Gujarati News Bulletin 20 August 2020

A deserted arrivals and departures security point is seen at the Qantas terminal at Sydney Airport. Source: AAP
મકાનમાલિક ભાડૂઆતને ઘરની બહાર કાઢી નહીં શકે - વિક્ટોરીયાએ નિયમ વર્ષના અંત સુધી લંબાવ્યો, ક્વોન્ટાસને 2 બિલિયન ડોલરનું નુકસાન, જુલાઇ 2021 સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન કરે તેવી શક્યતા, ન્યૂ સાઉથ વેલ્સમાં શનિવાર વર્ષનો સૌથી વધુ ઠંડો દિવસ રહે તેવું અનુમાન.
Share