SBS Gujarati News Bulletin 21 July 2020

Source: Getty Images
જોબકિપર અને જોબસિકર યોજના સપ્ટેમ્બર 2020 બાદ પણ લંબાવવામાં આવી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 374 નવા કેસ, ત્રણ મૃત્યુ, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર - નવેમ્બરમાં રમાનારો મેન્સ ટી20 વર્લ્ડ કપ સ્થગિત.
Share