SBS Gujarati News Bulletin 23 April 2020

Four police officers have died in a crash involving a truck on Melbourne's Eastern Freeway. Source: AAP
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 40 કલાકના નોકરીના નિયમમાં કેન્દ્રીય સરકારની છૂટ, વિક્ટોરીયામાં રોડ અકસ્માતમાં ચાર પોલિસ અધિકારીના મોત, કોરોનાવાઇરસના સમયમાં માનસિક તણાવ વિશે વધી રહેલી ફરિયાદો.
Share