SBS Gujarati News Bulletin 24 April 2020

Prime Minister Scott Morrison speaks to the media at a press conference in Canberra. Source: AAP
કોરોનાવાઇરસના દૈનિક ટેસ્ટની સંખ્યા 8000 કરવાનો ન્યૂ સાઉથ વેલ્સનો લક્ષ્યાંક, વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ સ્કૂલના ક્લાસરૂમમાં લાગૂ નહીં પડે, મેલ્બર્નના સાઉથબેન્ક વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાની સૌથી ઉંચી ઇમારતનું નિર્માણ કરવાના પ્લાનને વિક્ટોરીયન સરકારની મંજૂરી.
Share