SBS Gujarati News Bulletin 24 August 2020

A person wearing a face mask is seen walking their dog along Brighton beach in Melbourne during the Stage Four lockdown. Source: AAP
કોરોનાવાઇરસના રીપોર્ટનું પરિણામ આવે તે અગાઉ ઘર બહાર જનારા સિક્ટોરિટી ગાર્ડને 2000 ડોલરનો દંડ, વિક્ટોરિયામાં છેલ્લા સાત અઠવાડિયાના સૌથી ઓછા 116 કેસ નોંધાયા, વિક્ટોરિયામાં સ્ટેટ ઓફ ઇમરજન્સી આગામી 12 મહિના સુધી લંબાવવાનું આયોજન.
Share