SBS Gujarati News Bulletin 24 February 2020

Two huge storms brewing off the Top End have put Queensland's Gulf Country on cyclone watch. (AAP) Source: AAP
ડાર્વિનના કેમ્પમાં રહેલા ઓસ્ટ્રેલિન્યનમાં કોરોનાવાઇરસના લક્ષણો નહીં જણાતા તેની ઘર વાપસી, ક્વિન્સલેન્ડમાં માતા અને તેના ત્રણ બાળકોના મૃત્યુ બાદ ઘરેલું હિંસા સાથે સંકળાયેલા ગુનામાં સજા કડક કરવાની માંગ વધી, સાઇક્લોન ઇસ્થર નોધર્ન ટેરીટરીના તટ પર ટકરાયું.
Share




