SBS Gujarati News Bulletin 24 March 2020

Coles will give health workers priority shopping during the coronavirus outbreak. Source: AAP
કોરોનાવાઇરસે ઓસ્ટ્રેલિયામાં 8મો ભોગ લીધો, ન્યૂ સાઉથ વેલ્સમાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 149 નવા કેસ નોંધાયા, ડોક્ટર્સ, નર્સ, પેરામેડિક્સ, હોસ્પિટલ વર્કર્સ અને ફાયરફાઇટર્સને હવે ખરીદી કરવા માટે ચોક્ક્સ સમયની ફાળવણી.
Share




