SBS Gujarati News Bulletin 26 August 2020

Guests departing Sydney's Travelodge under police guard on 25 August, 2020. Source: Getty
ક્વિન્સલેન્ડમાં સંભવત કોરોનાવાઇરસની રસીના પરીક્ષણમાં સકારાત્મક સંકેત મળ્યા, ક્વોરન્ટાઇન માટેની હોટલમાં સ્વચ્છતા અને આરોગ્યનું સ્તર નહીં જળવાતા મહેમાનોને અન્ય હોટલમાં ખસેડવાની ફરજ પડી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 149 નવા કેસ અને 24 મૃત્યુ નોંધાયા.
Share