SBS Gujarati News Bulletin 26 February 2020

Students sat for Naplan examinations online Source: SBS
કોરોનાવાઇરસ સામે ઓસ્ટ્રેલિયાની કટોકટી વ્યવસ્થા સજ્જ કરવામાં આવી, NAPLAN પરીક્ષાના પરિણામોમાં બિન-અંગ્રેજીભાષી વિદ્યાર્થીઓ મોખરે, 15 વર્ષના પ્રથમ વખત ઇઝરાયેલના પ્રમુખ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે.
Share




