SBS Gujarati News Bulletin 27 May 2020

NSW Premier Gladys Berejiklian is urging people not to attend the protests. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસથી સૌથી નાની વયનું મૃત્યુ, ક્વિન્સલેન્ડમાં 30 વર્ષીય યુવાનનું મોત, કુલ મૃત્યુઆંક 103 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ જાહેર સેવામાં કાર્ય કરતા કર્મચારીઓને 12 મહિના સુધી પગાર વધારો નહીં મળે, 36 દિવસમાં 32 મેચ સાથે સ્થાનિક ફૂટબોલ સિઝનની ફરીથી શરૂઆતનો પ્રસ્તાવ.
Share