SBS Gujarati News Bulletin 28 August 2020

Wild winds in Victoria have resulted in hundreds of calls to the SES, mainly for fallen trees. (AAP) Source: AAP
ક્વિન્સલેન્ડે હવે ગોલ્ડ કોસ્ટમાં ઘર અને જાહેર સ્થળો પર મેળાવડાના નિયંત્રણ અમલમાં મૂક્યાં, Equal Pay Day નિમિત્તે નોકરીદાતાઓને સ્ત્રી - પુરુષના પગારમાં રહેલું અંતર દૂર કરવાની અપીલ, મેલ્બર્નમાં આવેલા તોફાનમાં ભારતીય મૂળના 4 વર્ષીય બાળક સહિત ત્રણ મૃત્યુ.
Share