તબીબી સાધન સામગ્રીનો પુરવઠો એકઠો કરી કોરોના વાઇરસનો સામનો કરવા સજ્જ થઇ રહ્યું છે ઓસ્ટ્રેલિયા, કીવી નાગરિકોની દેશનિકાલ કરતી નીતિથી નારાજ ન્યુ ઝીલેન્ડના વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે, બાંગ્લાદેશને હરાવી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે T-૨૦ વિશ્વકપની સેમી ફાઈનલ સુધી પહોંચવાની આશા જીવંત રાખી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






