SBS Gujarati News Bulletin 28 May 2020

一度被認為是澳洲最年輕的新冠病毒死者昆州男子特納(Nathan Turner),於檢驗屍體的檢測中,對病毒呈陰性反應。 Source: Supplied
ન્યૂ સાઉથ વેલ્સના સરકારી કર્મચારીઓના પગાર વધારાને સ્થગિત કરવાના મામલામાં વિરોધ પક્ષના નેતાએ વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા જણાવ્યું, કેન્દ્ર સરકારના જોબકીપર પ્રોગ્રામને નિર્ધારિત સમય કરતા પણ વધુ લંબાવવાનો રીઝર્વ બેન્કના ગવર્નરનો મત, આજથી નેશનલ રગ્બી લીગની શરૂઆત, સ્ટેડિયમમાં પ્રેક્ષકોને હાજરી નહીં મળે.
Share