SBS Gujarati News Bulletin 29 April 2020

Representational image of childcare premises. Source: AAP
વડાપ્રધાને જણાવ્યું, 2.5 મિલિયનથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી COVIDSafe એપ કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવા માટેનું જરૂરી સાધન, સિડનીમાં ચાર વર્ષીય બાળકનો કોરોનાવાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ ચાઇલ્ડકેર સેન્ટર બંધ કરાયું, નોકરી ગુમાવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિક્ટોરીયન સરકાર નાણાકિય સહાય કરશે.
Share