ન્યૂ સાઉથ વેલ્સમાં સતત ચોથા દિવસે સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નહીં, કોરોનાવાઇરસનો વૈશ્વિક મૃત્યુઆંક 1 મિલીયનને પાર, કેટલાક દેશોથી ઓસ્ટ્રેલિયા પરત આવતા લોકોને હોટલના બદલે ઘરે જ ક્વોરન્ટાઇન થવાની પરવાનગી મળી શકે, વડાપ્રધાનનું નિવેદન.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






