SBS Gujarati News Bulletin 3 August 2020

Source: Bunnings Warehouse
સાઉથ ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસના પ્રતિબંધો ફરીથી અમલમાં મૂક્યા, એડિલેડમાં 40 વિદ્યાર્થીઓ સેલ્ફ - ઓઇસોલેશનમાં, વિક્ટોરીયામાં આગામી 6 અઠવાડિયા સુધી બંધ રહેનારા વેપાર - ઉદ્યોગોની યાદી જાહેર, તાસ્માનિયા અગાઉ નિર્ધારીત સમય પ્રમાણે રાજ્યની સરહદો શરૂ નહીં કરે.
Share