SBS Gujarati News Bulletin 3 June 2020

Australian Dollars Source: Flickr
ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ બાદ હોટલમાં ફરજિયાત ક્વોરન્ટાઇનમાં રહેતા લોકોને હવે સ્વખર્ચે હોટલનું ભાડું આપવું પડે તેવી શક્યતા, ઓસ્ટ્રેલિયામાં ત્રણ દાયકામાં પ્રથમ વખત મંદી નોંધાશે, આ અઠવાડિયાના અંતે 'બ્લેક લાઇવ્સ મેટર' પ્રદર્શન દરમિયાન વિક્ટોરીયાના લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ચેતવણી.
Share