SBS Gujarati News Bulletin 30 July 2020

Perisher has been identified as corona virus hotspot Source: AAP
ક્વિન્સલેન્ડની કોલેજમાં સફાઇ કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન થતા સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઘરમાં આઇસોલેટ થવાનો આદેશ, ન્યૂ સાઉથ વેલ્સના સ્કી રીસોર્ટ પેરિશરને કોરોનાવાઇરસનું નવું હોટસ્પોટ જાહેર કરાયું, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આદિજાતીના ઓસ્ટ્રેલિયનો માટેની યોજના તૈયાર કરવામાં તેમને સામેલ કરાયા.
Share