SBS Gujarati News Bulletin 31 July 2020

A Woolworths supermarket in Sydney. Source: AAP
સિડનીની મસ્જિદને રાજ્ય સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ બકરી ઇદની ઉજવણી માટે 400 લોકો ભેગા થઇ શકશે, વૂલવર્થ્સમાં હવે ખરીદી કરતી વખતે માસ્ક પહેરવાનો આદેશ, માનવીમાં કોરોનાવાઇરસના લક્ષણો શોધવા માટે એડિલેડમાં કૂતરાઓને ટ્રેનિંગ.
Share