વિક્ટોરીયામાં 11 મૃત્યુ તથા 439 નવા કોરોનાવાઇરસના કેસ નોંધાયા, ક્વિન્સલેન્ડ પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશતા ત્રણ લોકોને ઝડપ્યા, વિક્ટોરીયામાં આઇસોલેશનના આદેશનું પાલન નહીં કરનારને હવે 5000 ડોલરનો દંડ થશે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






