SBS Gujarati News Bulletin 4 February 2020

Marcus Stoinis celebrates his record-breaking Big Bash century at the MCG Source: AAP
માઇકલ મેકોર્મકે નેશનલ પાર્ટીનું નેતૃત્વ જાળવી રાખવામાં સફળતા મેળવી, ગ્રીન પક્ષના નવા વડા તરીકે એડમ બેન્ડ્ટની નિમણૂક, ચીનના વુહાનથી ઓસ્ટ્રેલિયન્સને લઇને ઉડાન ભરનારું વિશેષ વિમાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યું, બિશ બેગ લીગની નવમી સિઝન માટે મેલ્બર્ન સ્ટાર્સના માર્કસ સ્ટોઇનીસની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદગી.
Share