SBS Gujarati News Bulletin 4 June 2020

Passengers in an usually quiet baggage arrivals area at Sydney Domestic Airport in March. Source: AAP
જોબકીપર પેમેન્ટમાં સમાવેશ કરવા એરપોર્ટના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, કેન્દ્ર સરકાર પાસે ચોખવટની માંગ - કઇ લાયકાતના આધારે અમુક ટેમ્પરરી વિસાધારકોને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાયો, કોરોનાવાઇરસના કારણે લોકોને અઠવાડિયાના અંતે યોજાનારી રેલીથી દૂર રહેવા વિક્ટોરીયાના પ્રિમીયરની વિનંતી.
Share