SBS Gujarati News Bulletin 4 March 2020

Mourners pay their respects at a makeshift shrine for Hannah Clarke and her kids. Source: AAP
સિડનીમાં એજ કેરમાં કાર્ય કરતી મહિલાને કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ અન્ય લોકોને ચેપ લાગવાનો ભય, ઓસ્ટ્રેલિયન અર્થતંત્રે છેલ્લા ક્વાર્ટરમાં ધારણા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું અને સેન્ટ કિલ્ડા અને પોર્ટ એડિલેડ વચ્ચે શાંધાઇમાં રમાનારી એએફએલની મેચ હવે મેલ્બર્નમાં રમાશે.
Share




