SBS Gujarati News Bulletin 4 September 2020

Australian Prime Minister Scott Morrison speaks to the media during a press conference at Parliament House in Canberra, Friday, September 4, 2020. Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી વધુ 59 મૃત્યુ નોંધાયા, દેશનો કુલ મૃત્યુઆંક 737 થયો, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સિવાયના તમામ રાજ્યોએ ક્રિસમસ અગાઉ આંતરરાજ્ય સરહદો ખોલવાના આયોજન માટે સહેમતિ દર્શાવી, દર 10 મિનિટે એક ઓસ્ટ્રેલિયન સાઇબર ક્રાઇમનો શિકાર.
Share