SBS Gujarati News Bulletin 5 May 2020

A security guard stands in the driveway as flowers are seen left at the entrance to Anglicare Newmarch House aged care home in Kingswood, Sydney. Source: AAP
કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે દેશના અર્થતંત્રને દર અઠવાડિયે વધારાનો 4 બિલિયનનો ફટકો પડી રહ્યો હોવાનું અનુમાન, સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધોના કારણે લગભગ એક મિલિયન ઓસ્ટ્રેલિયન્સે નોકરી ગુમાવી, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને નેશનલ કેબિનેટ મિટિંગમાં ભાગ લીધો.
Share