SBS Gujarati News Bulletin 6 August 2020

Health workers remove a resident from St. Basil's aged care facility in the Melbourne suburb of Fawkner. Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 471 નવા કેસ નોંધાયા, મેલ્બર્નના એજ કેરમાં પાંચ રહેવાસીઓના મૃત્યુની તપાસ કોરોનેર કરશે, વિક્ટોરીયાથી ગેરકાયદેસર રીતે સાઉથ ઓસ્ટ્રેલિયા પ્રવેશેલી બે વ્યક્તિની ધરપકડ.
Share