SBS Gujarati News Bulletin 6 July 2020

Source: AAP
સમગ્ર મેલ્બર્નને કોરોનાવાઇરસના હોટસ્પોટ ગણવામાં આવશે,વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી બે દિવસમાં 2 મૃત્યુ, દેશનો કુલ મૃત્યુઆંક 107 થયો, ચીને એક નવા રોગચાળા સામે ચેતવણી બહાર પાડી, ડેલોઇટનું તારણ, આ વર્ષે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 3 ટકાનો ધટાડો નોંધાશે.
Share