SBS Gujarati News Bulletin 7 May 2020

NSW Premier Gladys Berejiklian Source: AAP
સેન્ટ્રલ ક્વિન્સલેન્ડમાં કોલ માઇન ખાતે ધડાકો થતા પાંચ કામદારો ઘાયલ, સિડનીના એજકેરમાં વધુ બે વ્યક્તિ કોરોનાવાઇરસ પોઝીટીવ, 90 હજાર જેટલા આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓને કોરોનાવાઇરસનું સંક્રમણ થયું.
Share