જીવન જરૂરિયાતની સર્વિસમાં કાર્ય કરતા કર્મચારીઓ માટે કેન્દ્રીય સરકાર વધારાના 11 મિલિયન માસ્ક વહેંચી રહી છે, પોલિસ ઇસ્ટર વીકેન્ડ દરમિયાન પેટ્રોલિંગ વધારશે, ચીનના વુહાન શહેરમાં જાન્યુઆરી બાદ પ્રથમ વખત લૉકડાઉન હટાવાયું.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






