SBS Gujarati News Bulletin 9 April 2020

International arrival caps reduced until February. Source: AAP
વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને ખાસ રેસ્ક્યુ ફ્લાઇટ્સ દ્વારા વતન પરત લવાશે, આગામી છ મહિના માટે પ્રી-સ્કૂલની સર્વિસ મફત રહેશે, કોરોનાવાઇરસની મહામારીના પગલે કેન્દ્ર સરકાર વધારાના 2000 વેન્ટીલેટરનું ઉત્પાદન કરાવશે.
Share




