શું તમે આ જાણો છો ભારતની ચૂંટણી પ્રક્રિયા વિષે?

Journalist and former editor in Indian Express Hari Desai Source: SBS Gujarati
પ્રજાસત્તાક ભારતનાં બંધારણથી લઈને લોકસભાની આ સત્તરમી ચૂંટણી સુધીની કેટલીક ખાસ બાબતો જાણીએ રાજકીય વિશ્લેષક અને ઈન્ડિયન ઍક્સપ્રેસ, મુંબઈના તંત્રી રહી ચૂકેલા ડૉ. હરિ દેસાઈ પાસેથી.
Share




