ભારત સરકાર દ્વારા આર્થિક પછત વર્ગને ૧0% આરક્ષણ આપવાની નીતિના સામાજિક- રાજકીય પહેલુની સમીક્ષા કરતાં ગુજરાત યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ગૌરાંગ જાની જણાવે છે કે આ પગલાંની અસર પ્રતીકાત્મક અને માનસિક છે. જે વધુ જ્ઞાતિવાદ આધારિત વિચારો આધારિત સમાજ રચશે.