South Australia ready to welcome international students

Source: Getty Images
કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર યોજના અમલમાં મૂકવા વિચારણા કરી રહી છે. જો મંજૂરી મળશે તો વિદ્યાર્થીઓના પ્રથમ જથ્થાને સાઉથ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવશે. વિગતો સાંભળીએ અહેવાલમાં...
Share