જૂનું મકાન લઈને રિનોવેટ કરાવવાનો વિચાર હોય તો તે માટે ઑસ્ટ્રેલિયામાં કેટલીક ખાસ પરવાનગી લેવી પડતી હોય છે. રિનોવેશનમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો વિષે સિડનીના ડિઝાઈનર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ નિશાલ મિસ્ત્રી સાથે વાર્તાલાપ.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






