Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

What to do when your visa is cancelled

Scales and gavel

સામાન્ય રીતે વિસાની શરતોનું જો ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે ઓસ્ટ્રેલિયન વિસા રદ થાય છે. જાણો, કોઇ પણ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયન વિસા રદ થાય તો કેવા પ્રકારની મદદ લઇ શકાય છે.


Published

By Amy Chien-Yu Wang

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


સામાન્ય રીતે વિસાની શરતોનું જો ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે ઓસ્ટ્રેલિયન વિસા રદ થાય છે. જાણો, કોઇ પણ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયન વિસા રદ થાય તો કેવા પ્રકારની મદદ લઇ શકાય છે.


ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા લોકો અને પરિવારજનોને શું ખરેખર આ દેશમાં રહેવાની પરવાનગી મળશે કે તેમને વતન પરત મોકલવામાં આવશે તે અંગે સૌ પ્રથમ વખત એક ડોક્યુમેન્ટ્રી શ્રેણીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 4 x 1 કલાકની ટીવી શ્રેણીમાં પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી કરનારા 13 લોકો અને તેમના પરિવારજનોની કહાની દ્વારા ઓસ્ટ્રેલિયાની જટિલ, આકરી અને સતત બદલાતી ઇમિગ્રેશનની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

Who Gets to Stay in Australia?

1લી જુલાઇ 2020 બુધવારથી SBS અને On Demand પર શરૂ થઇ રહી છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now