7 વિકેટ થી કીવી ને હરાવી ને ઇંગ્લેન્ડ ની ટીમ સેમી ફાઈનલ માં પહોચી . ઇંગ્લેન્ડ ને આ મુકામ સુધી પહોચાડવામાં જેસન રોય ના 44 બોલ માં 78 રન ની મોટી ભૂમિકા છે.
ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ નો નિર્ણય કરેલ, જેથી તેઓએ ન્યુઝીલેન્ડ ના રન ને 153/8 માંજ અટકાવી દીધેલ . ત્યાર બાદ તો જાણે જેસન રોય નો જ શો હતો , 11 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તેને ઇંગ્લેન્ડ ને જીત અપાવી.
ઘણા ભારતીય પ્રશન્શકો એ ઇંગ્લેન્ડ ની જીત ને વધાવી અને ફાઈનલ માં ભારત -ઇંગ્લેન્ડ વચ્ચે ના મુકાબલા ની આશા રાખી રહી છે.
ઇંગ્લેન્ડ અને ભારત વિરુદ્ધ મેચ ની ધારણા કરતા ટ્વીટર રસિકો એ કેટલાક રસપ્રદ ટ્વીટ કર્યા જેમના શ્રેષ્ઠ આ રહ્યા
Share

