1. સ્થાનિક માં સ્મારક સેવા માં હાજરી આપવી
Anzac દિવસ નિમિત્તે, સમગ્ર રાષ્ટ્ર માં ગલીપલી ખાતે ઉતરણ થયેલ સમયે સેવાઓનું આયોજન સ્થાનિક સ્મારક પાસે થાય છે.

2. Anzac ની કુચ જોવી
દિવસ ના અંતે નિવૃત્ત સિપાહીઓ અને સેનાની નિવૃત્ત મહિલાઓની મુખ્ય શહેરો નીકળતી કુચને માણવી.

3. Anzac સાથે જોડાયેલ વિવિધ કહાનીઓ વિષે જાણવું
The Australian War Memorial અહી થી ઓસ્ટ્રેલીયાની સેના ના ઈતિહાસ ની વ્યાપક માહિતી મળે છે.

4. ટુ -અપ નું આયોજન કરવું
ઓસ્ટ્રેલીયા માં આજ દિવસે કાનૂની રીતે two-up. રમી શકાય છે.

5. Anzac બિસ્કીટ બનાવવા
પરિવાર અને મિત્રો સાથે ખાસ Anzac વાનગીઓ ની મજા માણવી. Anzac રેસીપી માટે Aussie-flavoured feast.

The Department of Veterans' Affairs વેબ સાઈટ માહિતી આપે છે વિશ્વભરમાં યોજાતા વિવિધ કાર્યક્રમોની.
Anzac દિવસ ની કુચ અંગે ની વિગતો માટે RSL NSW અને RSL Victoria ની મુલાકાત લ્યો
Share

